Friday 29 May 2020

તને ઓળખું છુ માં.. ધોરણ ૮ સત્ર ૧

તને ઓળખું છુ માં.. 


કવિ : મનોહર ત્રિવેદી

ધોરણના ગુજરાતીના પ્રથમ સત્રમાં સમાવિષ્ટ આ કવિતા કવિ મનોહર ત્રિવેદીની સુંદર રચના છે. સરળ શબ્દોમાં માતૃમહિમા વર્ણવતી આ કવિતા વારંવાર સાંભળવી ગમે છે.
 તને ઓળખું માં !
સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા !
ખમ્મા કહેતા પાંપણ પરથી નહીં ખરેલા આંસુ,
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસુ,
મળે લહેરખી : હોઉં ભલે હું લૂ ઝરતા મારગમાં,
તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે,
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે,
દસે ટેરવાં અડે ને પીડા છુ થાતી પળભરમાં.
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે ,
કોણ અભાગી હોય જે માંને આમ સદા ના પામે,
સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા 
 તને ઓળખું માં ! તને ઓળખું માં !

Tuesday 5 May 2020

WORKSHEET Y AND Z SMALL LETTERS

WORKSHEET Q TO X SMALL LETTERS

WORKSHEET I TO P SMALL LETTERS

WORKSHEET A TO H SMALL LETTERS

WHILE TEACHING SMALL LETTERS

The lower case or small letters of the alphabets have different shapes and are “positioned” differently when written on the four lined paper. The children in a Montessori classroom are shown how to differentiate between them according to their shape and position on the four lines by giving separate names to similar shaped and position of the letters.

GRASS LETTERS

Letters which fit exactly between the two blue middle lines for example, ‘a’, ‘c’, ‘e’, ‘i’, ‘o’, etc. are known as the grass letters.

SKY LETTERS

Letters having a stem which goes up to the pink line are called sky letters, for example, ‘b’, ‘d’, ‘h’, ‘k’ etc. are known as the sky letters.

ROOT LETTERS

Letters having a stem which goes down to the pink line at the bottom for example, ‘g’, ‘j’, ‘p’, ‘q’, ‘y’ etc. are known as root letters.

YOU CAN EXPLAIN EASILY YOUR CHILDS
SKY, ROOT AND GRASS LETTERS